Street Dancer 3D

(29)
  • 3.5k
  • 2
  • 860

સ્ટ્રીટ ડાન્સર 3D : કોઈ દુઆ કરો... પ્રભુ દેવા અને રેમો ડિ'સોઝાએ ડાન્સરો માટે અને ડાન્સ માટે ઘણું બધું કર્યું છે. ડાન્સને એક પહેચાન આપી અને ડાન્સરોને એક નવી લાઈફ આપી એવું કહી શકાય. બોલીવુડમાં ડાન્સરોની એક આખી અલગ દુનિયા છે. અને હવે તો ડાન્સ પર ફિલ્મો પણ બનવા લાગી. એમનો સંપૂર્ણ શ્રેય આ બે ડાયરેકટરને આપવો જ ઘટે. ABCD ફિલ્મ જયારે આવી હતી ત્યારે ડાન્સરોની જાણે દિવાળી આવી હોય એમ ભારતના ખૂણે ખૂણેથી ડાન્સરો નીકળવા લાગ્યાં. અને એ ફિલ્મ બહુ હિટ રહી હતી. પછી આવી ABCD 2, એ વખતે બહુ જલવો થયો નહિ કારણ કે, લોકોના મગજમાં ડાન્સ પર