પલ પલ દિલ કે પાસ - કમલ હસન - 25

(17)
  • 4.6k
  • 1
  • 1.2k

કમલ હસન ૧૯૮૧ માં રીલીઝ થયેલી કમલ હસનની પ્રથમ હિન્દી ફિલ્મ એટલે “એક દૂજે કે લિયે” ફિલ્મના ડીરેક્ટર કે. બલાચંદરે તે ફિલ્મ સૌથી પહેલા રાજ કપૂરને બતાવી હતી. ફિલ્મ જોઇને રાજ સાબ બોલી ઉઠ્યા હતા “ અચ્છી લવ સ્ટોરી હૈ. સિર્ફ અંત બદલના હોગા. સુખાંત કર દો”. એ વાત તો ખૂબ જાણીતી છે કે ખુદ રાજ કપૂરે પણ “બોબી” માં બે અંતનું શૂટિંગ કર્યું હતું પરંતુ પ્રેમનાથના સૂચનને ધ્યાન માં લઈને રિશી અને ડિમ્પલને અંતમાં પાણીના ધોધમાંથી બચી જતા બતાવ્યા હતા. “એક દૂજે કે લિયે” તેના ત્રણ વર્ષ પહેલા બનેલી તેલુગુ ફિલ્મ “મારો ચરિત્ર”ની રીમેક હતી. ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ