કબીર : રાજનીતિ ના રણમાં - 7

  • 2.2k
  • 814

કબીર પોતાનો પૂરતો સમય રાજ્ય ના વિકાસ માં લગાવે છે.બીજા 1 વર્ષ સુધી કબીર રાત-દિવસ એક કરે છે પોતાના રાજ્ય અને પ્રજા ના વિકાસ માટે.પણ જોઈએ એટલો વિકાસ હાજી થતો નથી.કબીર પોતાની પ્રજા પાસે થી ફીડબેક મેળવે છે.એમાં જાણવા મળે છે 2 સમસ્યાઓ.1 સરકારી કર્મચારીઓ ની કામચોરી 2. ભ્રષ્ટાચાર પહેલા કબીર પોતાના રાજ્યના સરકારી અધિકારીઓ ના નામ પાર એક સંબોધન કરે છે જેમાં પોતાના રાજ્ય અને આ દેશ ની વાસ્તવિકતા જણાવે છે."પહેલા જયારે સરકારી કર્મચારીઓ નો પગાર ઓછો હતો અને પગાર સમયસર મળતો ન હતો એને માની શકાય કે ક્યાંક સિસ્ટમમાં બહુ મોટી ખામી હતી પણ અત્યારે પગાર પણ ખુબ જ વધારે