મા નું હ્દય...

(15)
  • 2k
  • 745

રાજના જન્મ વખતે જ એની મા નું મૃત્યુ થઈ ગયું .એ સાથે જ રાજના હૃદય નું સંગીત પણ બેસૂરૂ થયું ગયું. ઘરમાં અને ઘણી સારી રીતે લાડ લડાવીને રાખવાની કોશિશ કરતા હતા. પણ રાજ નું મન ક્યાંય લાગે નહીં, તે ખૂબ રડ્યા કરતો અને એને સાચવવા માટે જાતજાતના અખતરા કરવામાં આવતા પણ એ રડી રડીને થાકી જતો. રાજને માં નો પ્રેમની જરૂર હતી... જે ન મળવાથી એ એક કોરો કાગળની જેમ રહી ગયો.એની અસર એના વાણી અને વર્તનમાં દેખાવા લાગી.. એમ કરતાં કરતાં રાજ પાંચ વર્ષનો થઈ ગયો પણ એ હંમેશા ઉદાસ રહેતો અને