મોંઘવારી ની મજા 

  • 7.2k
  • 1
  • 1.2k

મોંઘવારી ની મજા આપ સૌ ને કદાચ લાગતું હશે કે મોંઘવારી માં વળી શાની મજા? અને સ્વાભાવિક છે છે લાગે જ! એનું કારણ છે કે જે વસ્તુ કે બાબતમાં આપણે અચોક્કસ હોઈએ અથવાતો જે વસ્તુ કે બાબત આપણને સારી નથી લગતી તે વસ્તુ વિશે સારું સાંભળવા આપણાં કાન ટેવાયેલા નથી હોતાં...આજે આપણે મોંઘવારી માં પણ મજા શોધવાની કોષિશ કરીએ. આનાથી આપણાં જીવન જીવવાની દ્રષ્ટિ બદલાઈ જશે.મોંઘવારી માં મજા શોધતાં પહેલાં મોંઘવારી એટલે શું એ સમજવું પડે. એક ઉદાહરણ લઈએ.. માનો કે એક સાબુ પહેલાં 5 રુપિયા માં મળતો હતો એ જ સાબુ આજે 10 રુપિયા માં મળે તો આપણે કહીએ