ટ્વિસ્ટ વાળો લવ - 10

(17)
  • 2.8k
  • 2
  • 1.4k

સવાર માં.... કુલજીત મોક્ષિતા ના રૂમ માં આવે છે.... અને એને ઉઠાડે છે.... અને કહે છે... " ઉઠ મોક્ષિતા... કામ છે "- કુલજીત " શુ કામ છે ભાઈ... શુંવા દો ને.... "- મોક્ષિતા " ઉઠ.... કામ છે એક વાર કીધું ને... તને નથી સમજાતું..... "- કુલજીત થોડા ગુસ્સા માં.... . એ ક્યારેય મોક્ષિતા જોડે આવી રીતે વાત નો કરે.... આજે કંઈક તો થયું છે... પછી કુલજીત વધારે ગુસ્સો કરે અને વધારે બીજું કંઈક બોલે એ પેલા મોક્ષિતા સફાળી ઉભી થઈ જાય છે..... " શુ થયું ભાઈ.... શુ કામ છે.? ... "- મોક્ષિતા " બસ... ખાલી મને એમ કે