પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧૪

  • 1.8k
  • 5
  • 816

(પાછલા ભાગમાં જોયું કે શ્રેયસ હિમાલયથી પાછો આવીને ડો હેલ્મ ને મળે છે અને સ્પેસ ટ્રેઇનિંગ ની વાત કરે છે . તેજ વખતે એક બીજા શહેરમાં સિરમ અને સિરોકામાં મળી રહ્યા હોય છે . સિરમ સિરોકામાં સામે સિકંદરને લાવે છે હવે આગળ ) સિરમે કહ્યું આ સિકંદર છે આજ સુધીનો સૌથી એડવાન્સ રોબો છે. આને તમે ભૂત પણ કહી શકો કારણ કે આ પૂર્ણ રીતે ન્યુટ્રીનો પાર્ટિકલ થી બન્યો છે જે ભૂતિયા કણો કહેવાય છે . તમને ન્યુટ્રીનો પાર્ટિકલ વિષે ખબર હોય તો આ કણો નો સૌથી મોટો સ્ત્રોત સૂર્ય છે અને આ કણોને કોઈ બાધા નડતી નથી