લગ્ન ની લગન

(32)
  • 3.7k
  • 2
  • 628

જેસિકા એટલે એટીટ્યુડ, ઇગો, થી ભરી પડેલે એક છોકરી. જેસિકા ને ઘણા છોકરા જોવા આવે પણ તેનો એક નિયમ થી તે કોઇ છોકરા તેને હાં ન પાડતા. જેસિકા નો નિયમ એ હતો કોઈ સારો છોકરો મને રિજેક્ટ કરે તો તેને હું લગ્ન માટે હા પાડીશ. પણ પંદર છોકરા જોઈ ગયા પણ જેસિકાને કોઈ એ પણ રિજેક્ટ ન કરી. એટલે જેસિકા ની ચિંતા હમેશા તેના માતા પિતા કરતા. જેસિકા પૈસે ટકે બહું સુખી ને વળી તે ડીગ્રી કરી રહી હતી એટલે એટીટ્યુડ તો હોય ને. બીજી તરફ વાત કરું તો તે છે મનન ખુબ પૈસાવાળો પણ જાડી ધાર એટલે બુધિ ક્યાં