કેલેન્ડર

(20)
  • 1k
  • 385

દિનેશ પરમાર 'નજર ' ------------------------------------------------------------------------------નજર સામે ન જાણે કેટલાં શહેરો તરી આવ્યા, ડૂબેલા વ્હાણને જ્યારે કિનારા સાંભરી આવ્યા. સવારે નીકળ્યા’તા જે કુંવારી લાગણી લઈને, એ લોકો સાંજ ઢળતામાં ઉદાસીને વરી આવ્યા. - યોગેશ વૈધ ------------------------------------------------------------------------------- હજુ અઠવાડિયા પહેલાજ કોલેજમાં ભજવેલા નાટકની, દરવખત ની જેમ ખુબ પ્રાપ્ત થયેલ પ્રશંસા નો નશો ક્યાં ઉતર્યો હતો ?પણ નાટક ભજવાયું તે રાત્રે મોડે સુધી કોલેજના ખાસ દોસ્તો સાથે લો-ગાર્ડન ખાણી-પીણી બજારમાં પાર્ટી કર્યા પછી ફ્લેટ પર પરત ફરતા તકલીફ પડેલી. જો કે તકલીફ તો ઘણા સમયથી હતી પણ રુદ્રદત્તને નાટક ભજવવાનો જે રોમાંચ અને દર વર્ષની જેમ આ વર્ષે પણ કોલેજમાં પ્રોફેસસૅ અને સ્ટુડન્ટસ અને ખાસ તો