સનમ તારી કસમ - (ભાગ ૭)

  • 5.4k
  • 1.3k

પાછળના ભાગમાં આપણે જોયું કે નીલ બીટ્ટી અને બોડો કુરેશીનું ખૂન કરીને ત્યાંથી ભાગી આવ્યા છે. કુરેશીની બેગમને બોડા એ માથામાં મારીને બેહોશ કરી દીધી છે,ક્યારેય કોઈપણ લફડાને શાંતિથી ખતમ કરી દેનાર નીલ અને તેના બે સાથી મિત્રોની લાઈફ તો આવી જ હતી પણ આજે તેમની સાથે એક નાનો છોકરો જે રાજુ છે તે પણ જોડાયો છે.જેને લઈને નીલ પોતાના રૂમમાં હાલમાં જ પહોંચી રહ્યો છે.હવે આગળ....*** કાકા વિચારી રહ્યા હતા કે આ છે કોણ? જોઈને તો નીલ સર નું કોઈ સગું પણ નથી લાગતું કેમ કે નીલ સરને કોઇ છે જ નહીં તો પછી આ કોણ હશે?? ખેર જે