રહસ્ય ખુલે હવેલી માં

(42)
  • 2.8k
  • 2
  • 712

" રહસ્ય ખુલે હવેલી માં " સ્ટોરી રાઈટર સોહમ " રહસ્ય" બાઇક લઇને સવારે દાહોદ થી વાસવાડા એક સોશ્યલ કામે જતો હતો.ઝાલોદ આવતા ચા નાસ્તો કર્યો અને બાઇક માં પેટ્રોલ ભરાવ્યું.. અને વાસવાડા તરફ નિકળ્યો.ગુજરાત ની બોર્ડર ક્રોસ કરી ને થોડો આગળ ગયો.હવે રસ્તા પર અવરજવર ઓછી દેખાતી હતી.થોડો આગળ જતાં એણે રસ્તા થી થોડે દૂર એક જુની હવેલી જોઇ. એક તો સોહમ લેખક એમાં પાછો રહસ્ય અને હોરર વાર્તા લખનારો.. એણે દૂર