સત્યથી દૂર...

(22)
  • 2.9k
  • 806

પથારી માં સૂતાં સૂતાં અનિતા છત સામે અપલક જોઈ રહી હતી. અને પોતાની જીંદગી ના વળાંકો સત્ય થી દૂર.. બની ગયેલા ભૂતકાળમાં સરી ગઈ. સવાર માં છ વાગે ભારતીય નારી ની ડયુટી શરૂ થઈ જાય એ મુજબ જ અનિતા ની પણ સવાર થતાં જ દોડાદોડ શરૂ થઈ જાય. "અનિતા "! માતાજી નો અવાજ સાંભળી અનિતા નાસ્તો લઈને જ ટેબલ પાસે પહોંચી ગઈ, રોજનો નિયમ જ હતો, સાસુવહુ એ સાથે જ નાસ્તો / જમવાનું સાથે જ બેસી ને કરવાનાં, સાથે વાતો પણ થાય જ બે સ્ત્રીઓ ચૂપચાપ રહી શકે ખરી? નિયમ મુજબ