HaPpY vAlEnTiNe DaY

(29.3k)
  • 3.5k
  • 1
  • 904

HaPpY vElEnTiNe DaY ???????એ ક્ષણ , એ સમય મારા જીવનમાં એક ધબકાર કરી ગયો .પોતાના જીવનના અંતિમ પડાવ.પર પહોંચેલી મારી પોતાની જીવનસંધ્યા અને .....આજ સાંજની સંધ્યા ખરેખર અદભૂત હતી . સાંજના સમયે પોતાના માળામાં જતા પક્ષીઓનો શાંત કલબલાટ મારી સાથે મારા આનંદમાં ભાગ લઈ રહ્યો હતોબગીચાના એક વૃક્ષની છાયા નીચે રહેલ બાંકડા પર અશ્રુઓને છુપાવતી બેઠી હતી ...ચારે તરફ ખુશીઓનો માહોલ હતો . આજ તો ન્યૂઝ પેપર પણ વેલેન્ટાઈન ડે ની ઉજવણીની જાહેરાતો ભરેલું હતું .વર્ષો પહેલા સાહિલ સાથે ફેસબૂક અને પછીતો વ્હોટસેપ ચેટિંગ દ્વારા પ્રેમભરી લાગણીઓનો સમન્દર લહેરાઈ રહ્યો હતો . એ પછી તો ફેબ્રુઆરી મહિનો આવતા જ બંનેનું