ઉમ્મીદ

(28)
  • 1.6k
  • 1
  • 545

રવિના ઘરમાં બદલાવ લાવવા માંગતી હતી. વધુ તો મમ્મીને પણ મમ્મી ત્યાર ન હતી. એક દિવસ રવિના એ વિચાર કર્યો કે હું મમ્મી માં બદલાવ લાવીશ. રવિના ગુસ્સામાં બોલી. ‘મમ્મી, તું બિલકુલ સ્માર્ટ નથી, બીજાની મમ્મીઓને જો કંઈક તો શીખ. જીન્સ પહેર, ફેસબુકમાં વાપરે તું પણ તેમાં તારું એકાઉન્ટ બનાવ, મોર્ડન લાઈફ જીવ, મમ્મી હું તો તને કહી કહીને થાકી પણ તું સુધરવાની જ નથી.’ મમ્મીએ કહ્યું ‘બેટી મને ઘરના કામ અને તારા પપ્પા ના કામમાંથી ફુરસદ મળે તો કંઈક કરું ને ?’ રવિના આમતેમ પડેલા કપડાં સરખાં કરવા લાગી. મમ્મી ‘આ બધાં તારા બહાના છે, તારે નવું કશું શીખવું