બે પળનો સંગાથ

(17)
  • 2k
  • 632

" કેટલું આવડે છે?" એક મધુર અવાજ મનહર ના કાને પડયો. "વાંચ્યું હોય એટલું" મનહર એ જવાબ આપ્યો.. " હા એટલે કેટલું કર્યું" મુગ્ધા બોલી... "તું વચીને નથી આવી?" મનહર બોલ્યો. " ના હવે ટાઈમ જ ક્યાં મળે છે." બંને b.Ed માં અભ્યાસ કરતા વિદ્યાર્થી. આજે સેમ ૪ નું પેપર શરૂ થતું હતું.. પહલી વાર મળ્યા તા... પણ આગળ પાછળ નંબર હતો તેથી સ્વાભાવિક ચર્ચા ચાલી. નામ તો એક બીજાની ખબર ન હતી. પણ આમ વાતચીત ફક્ત સ્વાર્થ ની હોય છે કે કઈક આવડતું હોય તો એટલો આપને મે ફાયદો થઈ આવે.. પેપર શરૂ થવાને વાર હતી... ૫ મિનીટ પૂછપરછ