પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧૮

  • 2.8k
  • 1
  • 965

(પાછલા ભાગમાં જોયું કે સાયમંડનું અપહરણ ટ્રીગર ગેંગે સિકંદરના ઈશારા પર કર્યું હતું અને તે પછી સિરમનું મર્ડર થઇ જાય છે , તે પછી સિકંદર સાયમંડના મસ્તિષ્કને કંટ્રોલ કરીને સિરમની કંપનીનો એમ ડી બની જાય છે હવે આગળ ) બીજા દિવસથી દરેક ન્યુઝમાં સિકંદરનું નામ ચમકવા લાગે છે અને તેના લાઈફ ની સ્ટોરી ચાલી રહી હતી જે તેને બહુ ચાલાકીથી વાઇસનેટ પર મૂકી દીધી હતી કે કેવી રીતે એક ગરીબ ઘર નો છોકરો પોતાની મહેનતથી મોટા એમ્પાયર નો એમ ડી બન્યો અને એવા પ્રૂફ ઉભા કરી દીધા કે કોઈ તેની સત્યતા પર આંગળી ચીંધી ન શકે . કોર્ટમાં સંબિતર