પલ પલ દિલ કે પાસ - મૌસમી ચેટર્જી - 32

(19)
  • 5.6k
  • 1
  • 1.4k

મૌસમી ચેટર્જી ૧૯૬૫ ની સાલ ની વાત છે. તરુણ મઝમુદાર એક બંગાળી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. સત્તર વર્ષની એક છોકરી તેના સીનનું શૂટિંગ પૂરું થતા સ્ટુડીયોમાં જ દુલ્હનનો ડ્રેસ ઉતારવા લાગી. તરુણ મઝ્મુદારે તે છોકરીને મેકઅપ રૂમમાં જઈને ડ્રેસ ચેન્જ કરવાની જાહેરમાં