ભ્રમ

(11)
  • 2.2k
  • 564

"આનંદ ને બીજી કોઈ સાથે અફેર છે.""શું!!!!?" મોઢામાં થી કોફી બહાર આવતા આવતા રહી ગઈ, "શું!!! તારો આનંદ?""હા, મારો આનંદ""આર યુ સિરિયસ તન્વી?""હા, એક દિવસ મેં એને મારી સાથે આવવા કહ્યું, તો કહે કે એને બહું કામ છે, એટલે હું એકલી મોલ માં ચાલી ગઈ, અને ત્યાં એક કોફી શોપમાં મેં એને જોયો એની સાથે બહુંજ ક્લોઝ બેઠો હતો, તને ખબર છે એ કોણ હતી? તૃપ્તિ હતી એ. એ બંને હાથ પકડીને એકબીજાની આંખોમાં જોઈને વાતો કરતા હતાં, મારા કીધે એ જોઈ ના શકાયું એટલે હું ત્યાંથી નીકળી ગઈ. હું શું કરું કિંજલ?"કહી દે એને કે તને એના અને તૃપ્તિના