નીલકંઠ સર

(16)
  • 2k
  • 765

'મયુરી,હેપી વેલન્ટાઈન ડે' મિતેશે સવાર સવારમાં મયુરીને વેલન્ટાઈન ડે વિશ કર્યો.એક સરસ તાજુ ગુલાબ,એક ડેરી મિલ્ક ચૉકલેટ,એક સાડી અને એક સોનાની વીંટી,લગ્નના સાતેક વર્ષ થયાં. ત્યારથી મિતેશ વેલન્ટાઈન ડે ના દિવસે મયુરીને અચૂક આપે છે.મયુરી એના બદલામાં મિતેશને હગ કરી એક તસતસતું ચુંબન આપે અને કહે 'બસ જનમો જનમ તું મને મળે,તારી બાહોમાં જ જીવું અને તારી બાહોમાં જ મારા પ્રાણ છૂટે'પછી એ પણ આપે છે મિતેશને તાજુ ગુલાબ અને સરપ્રાઈઝ ગીફટ.એની ગીફટ મિતેશના જેમ નકકી નથી હોતી પણ હોય છે જરુર.પછી તો ફોટોઝ,સેલ્ફી,હરવું-ફરવું, હોટલ વગેરે વગેરે.એમના પ્રસન્ન