ફ્રેન્ડઝોન

  • 2.9k
  • 1
  • 756

ફ્રેન્ડઝોન એવું કંઈ હોતું નથી, આ ખાલી આપણા દિમાગ માં હોય છે.કોઈ છોકરો કે છોકરી જો આપણાં જોડે સારી રીતે વર્તે, થોડું ચિંતા દર્શાવે અે માણસાઈ કહેવાય, દયા કહેવાય અને તમે એને ગલત સમજી ને પ્રેમ માં પડી જાઓ, અને પાછા પ્રપોઝ પણ કરો. અને સામેવાળો વસ્વિક્તાં સમજાવે ત્યારે તમે એમ કહી ને રડવા લગો સાલું મને તો ફ્રેન્ડઝોન કરી નાખ્યો. આંખો ની સામે બધું બહુ જ સારી રીતે હોય છે, પણ આપણી મનોદશા સામેવાળા ને પામવાની હોય છે, ત્યારે આપણે આંધળા થઈ જાય છે. એક તરફી પ્રેમ અને લાગણી ને સહાનુભૂતિ તરીકે ફ્રેન્ડઝોન મળે છે. કે સામેવાળો સમજે છે,