ટ્વિસ્ટ વાળો લવ - 14

(24)
  • 3.9k
  • 1
  • 1.5k

" બસ હવે રડીશ નઈ.... યાર... બહુ રડી લીધું તે.... "- રિયા " પણ નથી રોકાતા આંશુ યાર.... "- મોક્ષિતા " પણ યાર.... તું... આમને આમ રડીશ રાખીશ... તો બીમાર પડી જઈશ.... યાર... અને હવે... પ્લીઝ બંધ કરી દેને રડવાનું નહિ તો હવે... મને રડું આવશે... પ્લીઝ... "- રિયા " ના... ના... તું ના રડીશ.... હું નહિ રડું.... પણ મારે કારણે તું ના રડીશ ઓકે.... "- મોક્ષિતા " ઓકે.. તો પ્લીઝ... બંધ કરી દે પ્લીઝ.... "- રિયા " ઓકે ઓકે... ચાલ.. મેં ક્યાર ની ઓલી મટકા કુલ્ફી નથી ખાધી.... ચાલ.. એ ખાવા જઈએ.... ચાલ "- રિયા નો મૂડ ઑફ ના