એણે મને આપેલું છેલ્લું ફૂલ...

(42)
  • 2.8k
  • 730

એણે આપેલું છેલ્લું ફૂલ.. આજે જાન્યુઆરીની ઠંડી સવાર હતી. આજે સવારથી જ કંઈક અલગ અનુભવ થતો હતો. જાણે એ આજે ફરીથી મળશે. હા, ફરીથી... એ અત્યાર સુધી કેટલીય વાર મળી છે મને અને જયારે મળી ત્યારે કંઈક નવી જ દેખાઈ છે મને. એ છે જ એવી... એકદમ માસુમ ચહેરો, સસલી જેવી ભોળી, થોડી શરમાળ ખરી અને પુરેપુરી ઘેલી મારાં માટે.! હા... મારાં માટે ઘેલી જ છે એ. આજે આવે છે એ ડભોઇ મામાના લગ્નમાં. મને હજુ સુધી કોલ કે મેસેજ નથી આવ્યો એનો. અત્યાર સુધી એવું નથી બન્યું કે એ ડભોઇ આવી હોય અને મને કહે નહીં. પરંતુ, આજે નહીં આવે એનો