ખજાનાની ખોજ - 8

(11)
  • 3.6k
  • 2
  • 1.8k

ખજાનાની ખોજ ભાગ 8આગળના ભાગ થી ક્રમશઃ. શહેરથી દૂર એક જુના ગેરેજમાં ભરત અત્યારે કઈક વિચારમાં હતો. અને વિચાર કરતા કરતા જ સવાર પડી ગઈ પણ વિચારનું વાવાઝોડુ શાંત ના થયું. વનું જ્યારે સવારે આવ્યો ત્યારે ભરત હજુ વિચાર જ કરતો હતો. વનું ને જોઈને ભરતે તરત જ તેને બોલાવ્યો અને બધી માહિતી લીધી. વનુંએ બધી માહિતી કીધી પણ વનું પણ બધું જ જાણતો ન્હોતો એટલે ભરતને પોતાના સવાલના જવાબ હજુ મળ્યા ન્હોતા. વનું અને ભરત વાત કરતા હતા ત્યાંજ આકાશ નો કોલ આવ્યો અને વનું ને કહ્યું કે ભરત સાથે વાત કરાવ. ભરત : (ફોન પર) "આકાશ મને તું કહીશ