સનસેટ વિલા - ભાગ - ૧૦

(92)
  • 5.5k
  • 3
  • 2.5k

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિત ના પ્લાન થી રાજેશ મોહિત અને વિજય ની જાળ મા ફસાઈ જાય છે અને એને શિમલા લઈ જાય છે હવે જોઈએ આગળ. . . . . . . . . શિમલા એઈરપોર્ટ પર પહોંચી ને બધા સ્ટાફ ની મદદ થી રાજેશ ને ઉતારે છે અને બહાર લાવી ગાડી મા બેસાડે છે, પછી મોહિત અને વિજય તરત જ ગાડી લઈને બંગલા તરફ જવા રવાના થાય છે. મોહિત વિજય ને કહે છે કે રાજેશ ના હાથ