નસીબ નો અણગમો

(14)
  • 3.2k
  • 1.2k

આથમતા સૂર્ય ની કાળઝાળ ગરમી એ સુનસાન રસ્તાને તાકી તાકી નિહાળી રહી હતી. એવામાં એક સાેળ વર્ષની યુવતી જેના માટે 'યુવતી' શબ્દ કહેવાે ઘટે એવી અલ્લડ અદાથી ઉઘાડાપગે એક લજામણા સ્મિત સાથે આવી રહી હતી. તેના પગના ઝાંઝર ના રણકારે એ શાંત વાતાવરણમાં જાણે સંગીત ઘોળ્યું હતું. દરરોજના નિત્યક્રમ પ્રમાણે તે આજે પણ શાકની લારી સાથે આવી હતી. પરંતુ ,નિવેદિતા એ તેને આજે જ તેને જોયેલી! બે ઘડી આંખો પલકારવાનું ચૂકી જાય તેવું દેહ-લાવણ્ય અને એક અજબ આત્મવિશ્વાસ સભર વ્યક્તિત્વ.તે નજીક આવી. ત્યાં નિવેદિતા ના મમ્મી ઘરની બહાર આવ્યા અને તેની સાથે ઔપચારિક વાતચીત કરવા લાગ્યા. નિવેદિતા એ પૂછ્યું "મમ્મી