તેરી ગલીઓ મેં

(18)
  • 2.3k
  • 1
  • 637

" તેરી ગલીયો મેં" "હાશ હવે વારાણસી આવી ગયું.૩૪ કલાક ની મુસાફરી પછી...એક કલાક ટ્રેન લેટ...". ....... કરણ વારાણસી સ્ટેશન આવતાં મનમાં ને મનમાં બબડ્યો. સવાર ના સાત વાગ્યા ને બનારસ આવ્યું.ટ્રેન ઉભી રહેતા કરણ પોતાનો સામાન લઈ ને ઉતર્યો અને સ્ટેશન ની બહાર આવેલી ઓટો વાળા ને પુછ્યુ... સ્વામિનારાયણ મંદિર મચ્છેન્દ્રનાથ જાના હૈ..કિતના લોગે.". .. સાબ.૨૦૦₹ લગે ગે.....