ભૂતકાળ

(12)
  • 1.8k
  • 1
  • 454

ભૂતકાળ ? ભૂતકાળ એટલે શું ? આપણે શિખેલા શાળામાં કે જે સમય વિતી ગયો છે, એને કહેવાય છે ભૂતકાળ. આપણાં જીવનમાં વિતી ગયેલાં સમય ની યાદો થોડીક જાંખી પડી જાય છે, પણ એના શબ્દો અને ભાવો અચૂક મનમાં ઘર કરી જતાં હોય છે. વિતી ગયેલો સુંદર સમય તો હંમેશા આપણને ખુશી પ્રદાન કરે છે. પરંતુ વિતી ગયેલો ખરાબ સમય હંમેશા આપણને દુઃખી કરે છે રડાવે છે. ગણી બધી વસ્તું માં આપણે આગળ વધી જઈએ છે, તે છતાં ક્યારેક ભૂતકાળ હાવી થઈ જાય છે આપણા પર અે આપણને સમજાતું નથી. આપણાં જીવનનો સૌથી મોટો નિર્ણય એટલે કે લગન.વાત છે અહીંયા બીજા