વચન...

(23)
  • 4k
  • 1
  • 837

વચન....સીમા ક્યારની રાહ જોઈ રહી હતી કે વિહાન હજુ કેમ ના આવ્યો....કોફી ના બે કપ પી ચુકી હતી એ અને વેઇટર પણ પાછો આવી ને પૂછી ગયો કે તમારી માટે બીજું કાંઈ લાવું મેમ....ના...ના...હમણાં કાંઈ નહિ...વેટર ના ગયા પછી સીમા વિચારતી હતી કે વિહાન આવશે કેમ....જેની માટે પોતાનું ઘર પરિવાર...આ શહેર છોડવા એ તૈયાર થઈ છે એ વિહાન એનું વચન નિભાવશે...?સાથે ભણતા ભણતા ક્યારે મિત્રતા ને ક્યારે પ્રેમ થઈ ગયો...ને સાથે જીવવવા મરવાના વચનો લેવાય ગયા....સમાજ અને પરિવાર ની સામે બંડ પોકારી આજ બને ઘરે થી ભાગી પોતાની અલગ દુનિયા વસાવવાના હતા....કાંઈ આયોજન તો કર્યું ના હતું પણ....સીમા ના પાપા