KING - POWER OF EMPIRE - 7 (S-2)

(106)
  • 4.7k
  • 3
  • 2.5k

(આગળનાં ભાગમાં જોયું કે નાયક અલી મુંબઈ આવી ચૂક્યો હોય છે અને તે સુલતાન અને બાદશાહ વિરુદ્ધ પ્લાન બનાવે છે, બાદશાહ અને સુલતાન પણ નાયક અલી ને પકડવાનો પ્લાન બનાવે છે, દિગ્વિજયસિંહ ને બાદશાહ વિશે ખબર પડે છે અને તે પણ તેને પકડવા નો પ્લાન બનાવે છે અને શૌર્ય એ તો જાણે આ બધી વસ્તુઓ થી સંન્યાસ લઈ લીધો હોય એ રીતે વ્યવહાર કરે છે) રાત્ર નાં બાર વાગી રહ્યાં હતાં, મુંબઈ ના કન્ટેનર પડેલાં પોર્ટ પર કોઈ આ સમયે આવતું નહીં અને આજ કારણે એ ડેવિલ ના ક્રાઈમ નો એન્ટ્રી ગેટ હતો, કેટલાંક લોકો બોકસ ને ટ્રક માંથી લઈ ને