સાચી દુનિયાના ૨૫ વિરલાઓની પ્રેરણાત્મક કથાઓ

(18)
  • 2.4k
  • 6
  • 611

મહાન વ્યક્તિઓની કથા આપણને પ્રેરણા આપતી હોય છે. જો કે આ મહાન વ્યક્તિઓ પોતે મહાન તો બાદમાં બનતા હોય છે, એમની શરૂઆત તો સામાન્ય માનવી તરીકે જ થઈ હોય છે, જેમકે મહાત્મા ગાંધી. પરંતુ તેમની મુશ્કેલીઓ અને અન્યાય સામે લડવાની હિંમત તેમને મહાન બનાવે છે. જો મોહનદાસ કરમચંદ ગાંધીએ પીટરમેરીત્ઝબર્ગ રેલવે સ્ટેશન પર થયેલા અપમાનનો બદલો લેવાની હિંમત ન કરી હોત તો તે મહાત્મા ગાંધી ન બની શક્યા હોત. તેમ છતાં બધા લોકો મુશ્કેલીઓ અને અન્યાય સામે લડવા માટે જરૂરી હિંમત દાખવતા હોવા છતાં મહાન બની શકતા નથી. આ પાછળના કારણો અસંખ્ય હોઈ શકે છે, તેમ છતાં તેઓ મહાન બની