ટ્વિસ્ટ વાળો લવ - 23

(23)
  • 2.1k
  • 1
  • 1.2k

અહીં આ બાજુ.... પરાણે પરાણે... આભાસ અને રિયા ને.. રોકાવું પડે છે... કોલેજ.. માં.. અને નાટક પણ કરવું પડે છે...પણ જેની માટે નાટક કરવાનું હતું એને જ ના જોયું આ નાટક..પણ .અત્યારે એના મનમાં શું ચાલતું હશે... એ ખુબ જ દુઃખી હશે..... અને શું વિચારતી હશે.... હવે એ મને સમજશે... કે નઈ... ચાલતા નાટક પણ એ એજ વિચારતો હોય છે.... યાર... આતો એવુ જ થયું કાગડા નું બેશવું અને ડાળ નું ભાંગવું એ કહેવત આજે સાચી લાગી રહી છે..... પણ હવે શું થાય... જલ્દી જ મળી લવ એને ને બધું જ ક્લીયર કરી નાખું...... નાટક પૂરું થતા... જ... " ચાલ એ