જંતર-મંતર - 37 - છેલ્લો ભાગ

(238)
  • 12k
  • 15
  • 5.5k

જંતર-મંતર ( પ્રકરણ : સાડાત્રીસ ) ( છેલ્લો ભાગ ) હંસા રસોડામાંથી છરી લઈ આવી અને સુલતાનબાબાને આપી દીધી. સુલતાનબાબાએ પેલું લીંબુ તાસકમાં જ રહેવા દઈને એની ઉપર ચપ્પુથી કાપો મૂકયો અને ચપ્પુ ઊંડે સુધી ઊતારી દીધું. લીંબુ કપાતાં જ પેલા અઘોરીની છાતી ઉપરથી ચામડી નીકળી ગઈ અને રીમાનો ભાલો અઘોરીની ચામડી વિનાની છાતીમાં પેસી ગયો. રીમાએ ફરી એ ભાલો ખેંચી કાઢયો અને પૂરી તાકાતથી એ ભાલો ફરી અઘોરીની છાતીમાં ખૂંપાવી દીધો. સુલતાનબાબા રીમાના શરીરમાં વધારે શક્તિ અને વધારે તાકાત રહે એટલા માટે પઢી-પઢીને પેલા લીંબુ ઉપર ફૂંકી રહ્યા હતા. રીમા પણ ધીમે-ધીમે ભાલાના એક પછી એક ઘા અઘોરી જાદુગરની