સનસેટ વિલા - ભાગ - ૧૧

(80)
  • 4.3k
  • 2
  • 2.4k

નમસ્તે મિત્રો કેમ ઼છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિત બંગલા મા જઈ આત્મા સાથે વાત કરી રાજેશ ને લેવા બહાર આવે છે, તે રાજેશ ને લઈ ને બંગલા મા જાય છે હવે જોઈએ આગળ. . . મોહિત રાજેશ ને હોલ મા સુવડાવી દે છે અને એ સાઈડ પર જતો રહે છે. થોડી જ વાર મા રાજેશ ભાન મા આવે છે અને ઊભો થાય છે. રાજેશ આજુબાજુ જોઈ ને વિચારે છે કે આ હુ ક્યા આવી ગયો છુ? અચાનક જ એને યાદ આવે છે કે