પલ પલ દિલ કે પાસ - શાહરૂખ ખાન - 43

  • 4.7k
  • 1
  • 1.3k

શાહરૂખ ખાન એક જમાનામાં જેની પાસે મકાનના ભાડાના પણ પૈસા નહોતા તે શાહરુખ ખાનનો “મન્નત” બંગલો બાંદરાના દરિયાની સામે ત્રીસ હજાર ચોરસ ફૂટમાં પથરાયેલો છે.માત્ર એટલું જ નહિ પણ મુંબઈના ટોપ ટેન બંગલાઓમાં સ્થાન પામે છે. આ પ્રાઈમ પ્રોપર્ટીની કિંમત અધધધધ ..છે.”મન્નત” બંગલામાં કુરાન પણ છે અને હિંદુ દેવી દેવતાના ફોટા પણ છે. વિશ્વના બીજા નંબરના ધનિક ફિલ્મ સ્ટાર તરીકે શાહરૂખખાન ની ગણના થાય છે. શાહરૂખ ખાન ખુબ જ સંઘર્ષ કરીને આગળ આવેલો અતિ મહત્વાકાંક્ષી અભિનેતા છે. તે કહે છે “આપ કભી સિલ્વર મેડલ જીતતે નહિ બલકે ગોલ્ડ મેડલ હારતે હૈ “આ એક જ વાક્ય સફળતા પ્રત્યેનો તેનો અભિગમ દર્શાવે