એક કપ કોફી

(27)
  • 2.1k
  • 566

☕ એક કપ કોફી ☕મારા પ્રેમની પાંખોને આજે ઉડાન મળી હતી , આજે ' એ , એટલે કે અનુજ અનુજે મને આજે સાંજે કોફી પીવા માટે ઓફર કરી હતી . અધધધ.....મારુ દિલ એક ધબકાર લઈ ચૂક્યું , પુરા શરીરમાં ધ્રુજારી વ્યાપી ગઈ . ગરીમાંનું મન ઉછળકુદ કરવા લાગ્યું , મનની અંદર એક ગીત ગુંજી ઉઠ્યું , ' મન આનંદ આનંદ છાયો ' મલ્ટીનેશનલ કંપનીનો માલિક મિ. અનુજ !!!! ....મને ઓફર કરે ?ખેર , આંખોથી શબ્દોની થોડી લેવડદેવડ તો હતી જ ....ગરિમાના મન અને હૃદયમાં તો એ ઘણા સમયથી રાજ કરી રહ્યો હતો , ઓફિસના વોશરુમમાં જઇ પોતાની જાતને અરીસામાં નિહાળતી રહી , એક શર્મિલું સ્મિત એના