KING - POWER OF EMPIRE - 15 (S-2)

(106)
  • 4.8k
  • 3
  • 2.4k

સુલતાન બધી હકીકત જાણી ચૂકયો હતો એટલે તેણે કહ્યું, “ડેવિલ તમને લોકો ને નહીં છોડે ”“તે ડેવિલ સાથે વિશ્વાસઘાત કર્યો પણ તેણે તને જીવ જીવતો રાખ્યો એ બહુ મોટી વાત છે ” S.P. એ કહ્યું “એક વાત ખબર છે સુલતાન તને?? ” શૌર્ય એ કહ્યું “શું ” સુલતાને કહ્યું “તમે જે હાથમાં આ ડેવિલ આઈ ના ટેટુ લઈ ને ફરો છો ને એ કંઈ એ સાબિત નથી કરતું કે તમે ડેવિલ માટે કામ કરો છો ” શૌર્ય એ કહ્યું “તો???? ” સુલતાને કહ્યું “એ તમારી મોત છે જે ડેવિલ ના હાથમાં છે જયારે પણ તમે લોકો ડેવિલ માટે ખતરો બનો ડેવિલ એક જ ઝાટકે તમને