મારી નજર

(30)
  • 1.7k
  • 2
  • 424

સુરત થી આણંદ આવી રહ્યો હતો. ટ્રેનના સમય પહેલાં ઘણો વહેલો હતો. ટિકિટ લઈ હું ત્યાં બાંકડે બેસી ટ્રેન ની રાહ જોવા લાગ્યો. મારો ફ્રેન્ડ મને પ્લેટફોર્મ સુધી ડ્રોપ કરી જતો રહ્યો. હું બાંકડે બેઠો હતો ને બધું નિરીક્ષણ કરી રહ્યો હતો. મુસાફરો ની ભીડ બહુ હતી ઘણા માણસો પ્લેટફોર્મ પર બેઠા હતા અને સુતા પણ હતા થોડી વાર થઈ ત્યાં કોઈ પ્લેટફોર્મ સાફ સફાઈ માટે આવ્યા બધા મુસાફરો આમ તેમ સામાન લઈને જવા લાગ્યા. ત્યાં મારી નજર એક ભાઈ પર પડી. તે જેવા ઉભા થયા ત્યાં તેને લાગ્યું તેના પગ નીચે કઈ હોય એવું લાગ્યું જોયુ તો એક વૃદ્ધ