રાફેલ ની દિલેરી

  • 1.5k
  • 505

રાફેલ : ઇન્સ્પેક્ટર સાહેબ આ સુનિતા ના ભાઈઓ તથા તેના મિત્રોએ મળીને અમને લોકો ને ઢોર માર માર્યો છે.પીએસઆઇ શાંતિપ્રિય : આ લોકો કહે છે તે સાચું છે સુનિતા મેડમ ? સુનિતા : હા સાહેબ , મારા ભાઈઓ તથા તેના મિત્રો એ ભેગા મળી ને રાફેલ અને તેના મિત્રો ને માર્યા છે તે સાવ સાચું છે, પરંતુ તેમાં મારા ભાઈઓ તથા તેના મિત્રો નો કોઈ વાક નથી આ રાફેલ અને તેના મિત્રો વારે વારે મારી છેડતી કરતાં હતા . રાફેલ : સાહેબ અમે લોકો એ સુનિતા મેડમ ની બિલકુલ છેડતી કરી નથી અમે તો મારો જન્મદિવસ હોય જન્મદિવસ નું ગીત વગાડતા હતા