એક કાલ્પનિક છતાં સત્યતા ની નિકટ

  • 4.5k
  • 1.2k

એક કાલ્પનિક છતાં સત્યતા ની નિકટ નું ખુબજ લાગણીભીનું નાટક વિજય ગોહેલ લેખિત..... સ્થળ આકાશ લોક પાત્રો : મોહન બાપા, મોતી મા,રાકેશ, ટોકર બાપા, મંગુ મા, મફાભા, મણી મા,બેચર બાપા, નાની મા, પપ્પા... તા:૦૧.૦૧.૨૦૨૦ સમય લગભગ : ૧૨:વાગ્યે,૧૯ મિનીટ.૦૦ સેકંડ મોહન બાપા, મોતી મા, ટોકર બાપા, મંગુ મા, મફાભા,બેચર બાપા, નાની મા સૌ ની પાસે રાકેશ બેઠો હતો અને અચાનક પપ્પા આવ્યા, બધાં ઉભા થઈ ગયા, એક ખૂણા મા મણી મા ચપટી છીકણી લઇ ને બેઠા હતાં,પપ્પા એ જોડે જઇ ને કહ્યુ, કેમ છો મણી,ગુણવત અમદાવાદ આવી ગયો છે.. એક ટોળું ઉંભૂ હતુ ત્યાં અજિત,બ્લેકી હતાં ,અજિત પપ્પા ને આવી