લવ ગુરૂ

(27)
  • 1.9k
  • 1
  • 566

કૉલેજ કેન્ટિન સ્ટુડન્ટસ થી ભરેલી હતી બધા તેમાંના ફ્રેન્ડ સાથે નાસ્તો કરતા જોવા મળતા હતા. ત્યાં અચાનક નિરાલી દોડતી દોડતી ત્યાં આવી ને અવાજ કર્યો આમાંથી યુવરાજ કોણ છે ? યુવરાજ ની વાત કરું તો, યુવરાજ એટલે કૉલેજ નો કાનુડો... કોઈ પણ લવ, અફેર, દોસ્તી કે બ્રેકઅપ માટે જો મદદ કોઈ કરી શકે તેમ હોય તો તે છે યુવરાજ. યુવરાજ આ કામ માટે પૈસા લેતો. અને સો ટકા ગેરંટી આપતો. ત્યાં યુવરાજે નિરાલી નો અવાજ સાંભળી હાથ ઊંચો કર્યો ને નિરાલી યુવરાજ પાસે આવી. યુવરાજ ફ્રેન્ડ સાથે નાસ્તો કરી રહ્યો હતો. નિરાલી ત્યાં આવી એટલે યુવરાજ ના ફ્રેન્ડ ત્યાં થી