રહસ્ય - ચા નો કપ

(34)
  • 2.6k
  • 1
  • 822

" રહસ્ય - ચા નો કપ " અનુરાગ ના મોબાઈલ ની રીંગ વાગી.. અને અનુરાગે જોયું..ઓહો.શ્વેતા નો ફોન...જલ્દી થી ફોન ઉપાડ્યો.. અને બોલ્યો," હેલ્લો શ્વેતા...બોલ " સામે થી શ્વેતા બોલી," અનુરાગ ,મારે આજે તારૂં ખાસ કામ છે.જો આજે રવિવાર છે અને સાંજ થવા આવી છે.. આપણે એક કલાક માં આપણે મલીએ છીએ એ જગ્યા એ મલીશુ.. હું આપણા સંબંધો વિશે વાત કરવા માગું છું.. મેં મારા પપ્પા, મમ્મી ને જણાવ્યું છે..બોલ તું મારી સાથે લગ્ન કરવા તૈયાર છું ને?". " ઓહો..ડીયર તારા જેવી છોકરી લગ્ન કરવા માંગતી હોય તો કોણ ના પાડે ? હું એક