કાયર

(19)
  • 3.2k
  • 724

"હેલ્લો...""હા કોણ ? આ ફોન તો નિર્માણ નો છે, તમારી પાસે કઈ રીતે આવ્યો? નિર્માણ ક્યાં છે?""ધીરે મેડમ, તમારાં સવાલોના જવાબ આપવા ફોન કર્યો છે તમને, આ ફોન જેમનો છે એનો અકસ્માત થયો છે અને લાસ્ટ ડાયલ માં તમારો નંબર હતો એટલે તમને ફોન કર્યો, તમે જલ્દી સરકારી હોસ્પિટલ એ આવો.""હેં !!! કેમ કરતાં ? પણ હું તો... " નિયતિ ના શબ્દો ડૂમો બનીને ગળામાં જ અટકી ગયા.નિર્માણ અને નિયતિ બંને મેટ્રિમોનિયલ સાઈટ પર મળ્યા હતા, બંને યુવાન, સરખી ઉંમરના અને એકજ ફિલ્ડમાં નોકરી કરતા હતા. પણ બંને ની જ્ઞાતિ અને શહેર અલગ અલગ હતા. પ્રારંભિક માહિતીની આપ-લે પછી નિર્માણ