મિત્રોની કંપની

(46)
  • 3.5k
  • 2
  • 1.2k

ટૂંકી વાર્તા : "મિત્રોની કંપની " --------------------------- નદી કિનારે ૫૦૦૦ ચોરસ વાર ના મોટા પ્લોટમાં અજયનો આલીશાન બંગલો હતો. શહેર ના અતિ ધનિક લોકોમાં એની ગણતરી થતી. માત્ર ત્રીસ વરસની ખૂબ નાની ઉમરમાં સફળતાના જે શિખરે અજય પહોંચ્યો હતો તે જોઈને ઘણાં ઈર્ષાળુ સગઓ સળગી ઉઠતાં. જોકે એક વાતમાં બધાજ સહમત થતાં કે અજય અતિશય પરિશ્રમી હતો. સાથે-સાથે એટલોજ વ્યાવહારિક પણ. મિત્રો હોય કે સગઓ, દરેક સારાં-નરસા પ્રસંગમાં પોતે ગમે તેટલો busy કેમ ના હોય, તે સમય કાઢીને લગભગ દરેક પ્રસંગમાં હાજરી આપતો. તેની વ્યવહારિકતાના વખાણ સગાસબંધઓના મોઢે સાંભળી અજયના પિતા હસમુખરાયની છાતી ગર્વથી ફૂલી જતી. અજય એની