પ્રેમનો આભાસ

  • 1.7k
  • 1
  • 632

પ્રેમ એ તો એક ખુબસુરત અહેસાસ છે,એ જીવનમાં ચુપચાપ પ્રવેશી જાય છે, આપોઆપ જ થઇ જાય છે. કયારેક સુખ બનીને ક્યારેક દુખની ગાથા થઈને જીવનમાં કાયમી વસી જાય છેપ્રેમ સુખ આપે તો સાથે પીડા પણ એજ આપે છે. સાતમાં આકાશ ઉપરની ઉડાનનો રોમાંચ આપે છે તો પાતાળમાં ધસી ગયાનો મન ઉપર ભાર આપે છે...પ્રેમ કરવો ખુબજ રોચક અને સહેલો લાગે છે. જે પસંદ હોય એ મળી જાય ત્યારે જાણે સ્વર્ગ હાથમાં આવી ગયુ લાગે છેપરંતુ એ ખુશી, લાગણી સદાકાળ જીવંત રાખવા બહુ પ્રેમથી તેની માવજત કરવી પડે છેવ્યસ્તતા વચમાં પણ સમય કાઢી, સાથીને લાગણીઓ સીંચવી પડે છે. એ વિના પ્રેમ અકાળે