હસીના - the lady killer - 24

(42)
  • 3.9k
  • 2
  • 1.6k

આગલા ભાગમાં આપણે જોયું કે હસીના ઇશિતાને મારવા નીકળી પડે છે, રાજુ અને અક્ષયનું કથન સાંભળતી વખતે પાછળથી કોઈકનો અવાજ આવે છે, હવે આગળ, 'Mr.નિલેશ જયરાજ સંપૂર્ણ નિર્દોષ છે, એની સાબિતી આ રહી......આટલું બોલીને સબ ઇન્સ્પેક્ટર કિશન શાહ નિલેશ મજમુદારનાં હાથોમાં જયરાજની નિર્દોષતાનો પુરાવો રાખે છે, નિલેશ જોવે છે, કિશન : હવે તો ઇન્સ્પેક્ટર જયરાજને છોડી દો?? નિલેશ : હું જાણું છું કે જયરાજ નિર્દોષ છે પણ હમણાં તેને અહીંયા રાખવો જ ઉચિત છે, કિશન : પણ સર જો જયરાજને અહીંયા રાખશો તો ઇશિતાનો જીવ જોખમમાં રહેશે, નિલેશ : ઇશિતાની ચિંતા નાં કરશો, તે મારો પ્રથમ પ્રેમ હતી અને સદાય રહેશે, તેને હું કાંઈ પણ