વેલેન્ટાઇન.....

(21)
  • 2.2k
  • 688

શીર્ષક...વેલેન્ટાઈન ડે...હોસ્પિટલના બિછાને પડેલી...સ્નેહા ઓબ્ઝર્વેશન હેઠળ હતી...ડોકટર ના કહ્યા મુજબ હવે બસ ગણતરી ના દિવસો જ હતા એની પાસે....ક્યારે એની આંખ મિચાય કશું કહી ના શકાય...બસ થાય એટલી સેવા કરો....સ્નેહા બેડ પર પડ્યા પડ્યા વિચારી રહી હતી....કાશ મોત આવે એ પહેલાં એ આકાશ ને એકવાર જોઈ સકી હોત..!આજુ બાજુ નજર કરી....રૂમ માં કોઈ ના હતું...હાથ માં ભરાવેલી સોઈ ને જાળવી ને સરખી કરી ઉભા થવા પ્રયાસ કર્યો....ઓસીકાની આસપાસ પોતાના ફોન ને તપાસી જોયો...ઓસીકા નીચે થી ફોન કાઢી...આકાશ..ના નંબર જોડ્યા...આ બરોબર યાદ હતા એને....હજુ હમણાં થોડા દિવસ પહેલા જ મળી હતી એ આકાશ ને....ત્યારે તો પોતે સાજી નરવી હતી....ઘર થી છુપાઈ