થશરનું રહસ્ય ભાગ ૭

(33)
  • 3k
  • 1
  • 1.4k

સ્થળ : મુંબઈ બધા વિસ્ફારિત નેત્રે તે એલિયનની વાત સાંભળી રહ્યા હતા , તે જ વખતે ઓફિસની બહાર ધમાકો થયો અને ઓફિસમાં અંધારું થઇ ગયું . જયારે લાઈટ આવી ત્યારે સામેની ખુરસી ખાલી હતી અને ખુરસીમાં બંધાયેલો એલિયન રફુચક્કર થઇ ગયો હતો . નિખિલના ચેહરા પર નિરાશા ફરી વળી તેણે રાઘવ તરફ ફરીને કહ્યું " હાથમાં આવેલો સબૂત નીકળી ગયો" પણ રાઘવનો ચેહરો નિર્લેપ હતો તેના ચેહરા પર કોઈ જાતના હાવભાવ ન હતા . રાઘવે કહ્યું "હવે તે આપણા માટે વધુ મહત્વનો નથી , તેના પેપર્સ આપણી પાસે છે અને તેણે જે જુબાની આપી તેનો રિપોર્ટ બનાવીને નીલકંઠ