Bnp ન્યુઝ ચેનલ

(15)
  • 4.8k
  • 1.5k

રીટા :હેલો હું છું કેમેરામેન ગીતા અને આજે આપણે.... વીરેન :મેડમ તમે કેમેરામેન નહીં રિપોર્ટર છો રીટા :હા તો હું રિપોર્ટ રીટા આપ સૌનું સ્વાગત કરું છું બીજેપી ન્યુઝ ચેનલ પર વિરેન: મેડમ આપણી ન્યુઝ ચેનલ નું નામ bnp ન્યુઝ ચેનલ છે રીટા :હા તો હું આપ સૌનું સ્વાગત કરું છું b એન બી ન્યુઝ ચેનલ પર આમ તો વરસાદ જવાન ના જીવનમાં ખુશીઓ લાવી દે છે વિરેન :મેડમ જવાન નહીં કિસાન ના જીવન માં રીટા :હા તો આમ તો વરસાદ કિસાનના જીવનમાં ખુશીઓ લાવી દે છે પણ અતિશય વરસાદ તેનો પાક નષ્ટ કરી નાખે છે તો આજે આપણે વાત