મિત્રો આ વાર્તા મારી પહેલી વાર્તા છે જેમાં ઇતિહાસ ના મહાન સંગીતકાર એવા તાનસેન ના જીવન નો નાનો ભાગ છે આ વાર્તા અન્ય સાહિત્ય માં પ્રકાશિત થઇ ગઈ છે આ વાર્તા લોકો સુધી પહોંચે માટે મેં આ વાર્તા લખી છે. ----------*******--------********--------******* એક નાનકડું ગામ હતું તે ગામ જંગલો ની વચ્ચે આવેલું હતું ત્યાં જંગલ માંથી એક ઋશીઓ નું સમૂહ પસાર થઇ રહયો હતો ત્યારે એક સિંહ ની ત્રાડ સંભળાય છે તે ત્રાડ સંભાળી ને સમસ્ત ઋષિગણ ડરી અને નાસી જાયi છે પરંતું એક હરિદાસ નામના ઋષિ ને આભાસ થાય છે કે આ ત્રાડ કોઈ માણસ દ્વારા નકલ કરવામાં આવી છે માટે તે