પ્રેમ છે તો છે - પાર્ટ ૧

(2.9k)
  • 2.9k
  • 926

હજુ લાગે છે કે એ કાલે જ મારી સાથે હતી. પણ એ વાતને પણ વરસો વીતી ગયા. કાલે ઘણા વરસ પછી સોશ્યિલ મીડિયા પાર તેનું એકાઉન્ટ મળ્યું. અને મળ્યા સાથે જ મેં એને રિકવેસ્ટ મોકલી દીધી. એને એકસપટ તો ના કરી. પણ એનો મેસેજ આવ્યો બોલ સુ કામ છે. મારી તો ખુશી નો પાર ના રહ્યો. પણ મને ક્યાં ખબર હતી કે એ કટાક્ષ માં પૂછે છે કે શું કામ છે. પણ હું તો રાઝી રાઝી થઇ ગયો. મેં પૂછ્યું કેમ છે. કઈ જ રિપ્લાય ના આવ્યો. પણ હું રાહ જોતો રહ્યો. થોડી વાર પછી નોટિફિકેશન આવ્યું.